અમિત ખૂંટ આપઘાત કેસ: અનિરુદ્ધસિંહના પુત્ર રાજદીપસિંહ જાડેજાના જામીન મંજૂર
Final Up to date:Jan 23, 2026 8:53 PM IST અમિત ખૂંટ આપઘાત કેસને લઈને અનિરુદ્ધસિંહના પુત્ર રાજદીપસિંહ જાડેજાના જામીન મંજૂર કરી દેવામાં આવ્યા છે. જેથી ટૂંક સમયમાં હવે તે જેલમુક્ત થશે. રાજદીપસિંહ જાડેજાના જામીન મંજૂર રાજકોટ: ચકચારી અમિત ખૂંટના આપઘાત કેસને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. આ કેસમાં અનિરુદ્ધસિંહના પુત્ર રાજદીપસિંહ જાડેજાના જામીન […]
વાંચન ચાલુ રાખો