T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ ‘ડક’ આઉટ, સ્ટાર ખેલાડીઓ પણ 0 પર આઉટ, જુઓ Listing – Gujarati Information | T20 WC Most Geese: Star Gamers Who Scored Zero – T20 WC Most Geese: Star Gamers Who Scored Zero

વિડિઓ VIDEO
Spread the love

T20 વર્લ્ડ કપ હંમેશા ચોગ્ગા અને છગ્ગાથી ભરપૂર રહે છે. અહીં દર ટૂર્નામેન્ટમાં નવા રેકોર્ડ બને છે અને વિસ્ફોટક બેટિંગ જોવા મળે છે. પરંતુ આ મોટા મંચ પર ઘણીવાર એવા પળો પણ આવે છે, જ્યારે મોટા નામો ધરાવતા સ્ટાર બેટ્સમેન પોતાનું ખાતું પણ ખોલ્યા વગર પેવેલિયન પરત ફરતા જોવા મળે છે. આ ટ્રેન્ડ વર્ષોથી ચાલતો આવ્યો છે અને આગામી વર્લ્ડ કપમાં પણ યથાવત રહેવાની શક્યતા છે. 2026નો T20 વર્લ્ડ કપ નજીક આવી રહ્યો છે, ત્યારે ક્રિકેટપ્રેમીઓની નજર ફરી એકવાર મોટા સ્કોર, ઝડપી ઇનિંગ્સ અને છગ્ગા-ચોગ્ગાની વરસાદ પર રહેશે. દરેક ખેલાડીના રન અને સિક્સની ચર્ચા થશે, પરંતુ સાથે જ એવા ખેલાડીઓ પણ હશે જે શૂન્ય પર આઉટ થઈને નિરાશ કરશે. T20 ક્રિકેટની ઝડપ અને જોખમી શોટ્સના કારણે ‘ડક’ થવું અહીં સામાન્ય બાબત બની ગઈ છે.

1 / 5

જો T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ વખત શૂન્ય આઉટ થનારા ખેલાડીઓની વાત કરીએ, તો પાકિસ્તાનના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન શાહિદ આફ્રિદી આ યાદીમાં ટોચ પર છે. આફ્રિદીએ T20 વર્લ્ડ કપની કુલ 32 ઇનિંગ્સમાં બેટિંગ કરી છે, જેમાં તે પાંચ વખત ખાતું ખોલ્યા વગર આઉટ થયો હતો. તેમની આક્રમક રમવાની શૈલી ઘણીવાર તેમને વહેલી વિકેટ ગુમાવવાનું કારણ બની છે.

2 / 5

આ યાદીમાં બીજા ક્રમે શ્રીલંકાના ભૂતપૂર્વ સ્ટાર ઓપનર તિલકરત્ને દિલશાન છે. દિલશાને T20 વર્લ્ડ કપમાં 34 ઇનિંગ્સમાં બેટિંગ કરી છે, પરંતુ તેમાં પાંચ વખત તે શૂન્ય પર આઉટ થયો હતો. પોતાની વિસ્ફોટક શરૂઆત માટે જાણીતા દિલશાન પણ મોટા મંચ પર ઘણીવાર જોખમ લઈ બેઠા અને તેનો ભોગ બન્યા.

3 / 5

ત્રીજા સ્થાન પર એક કે બે નહીં, પરંતુ કુલ દસ ખેલાડીઓ સામેલ છે, જે ચાર-ચાર વખત શૂન્ય આઉટ થયા છે. આ યાદીમાં શ્રીલંકાના દિગ્ગજ સનથ જયસૂર્યા અને વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર આન્દ્રે રસેલ જેવા મોટા નામોનો સમાવેશ થાય છે. આ ખેલાડીઓ પોતાની તાકાતભરી બેટિંગ માટે જાણીતા છે, પરંતુ T20 વર્લ્ડ કપમાં ઘણી વખત વહેલી વિકેટ ગુમાવી બેઠા છે.

4 / 5

ભારતીય ખેલાડીઓની વાત કરીએ તો, T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ વખત શૂન્ય આઉટ થનારા ભારતીય ખેલાડી આશિષ નેહરા છે. નેહરા ત્રણ વખત ખાતું ખોલ્યા વગર આઉટ થયા હતા. તેમના ઉપરાંત ક્વિન્ટન ડી કોક, શાકિબ અલ હસન અને પથુમ નિસાન્કા જેવા જાણીતા ખેલાડીઓ પણ T20 વર્લ્ડ કપમાં ત્રણ-ત્રણ વખત શૂન્ય આઉટ થઈ ચૂક્યા છે.

5 / 5

ભારતે પાકિસ્તાનને U19 વર્લ્ડ કપમાંથી ફેંક્યું બહાર, આખી ટીમ ઓલ આઉટ

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *