Shares Forecast 2025: કઈ કંપનીમાં રોકાણ કરવું ખબર નથી પડતી ? આ શેરમાં રોકાણ કરવાથી મોટો ફાયદો થવાની શક્યતા – Gujarati Information | Indian Shares Forecast 2025 Skilled Evaluation Mahindra & Mahindra Ltd JSW Cement Ltd Amara Raja Vitality & Mobility Ltd Tata Client Merchandise Ltd – Indian Shares Forecast 2025 Skilled Evaluation Mahindra & Mahindra Ltd JSW Cement Ltd Amara Raja Vitality & Mobility Ltd Tata Client Merchandise Ltd

વિડિઓ VIDEO
Spread the love

Mahindra & Mahindra Ltdનું ફોરકાસ્ટ ઉપરના ફોટામાં દર્શાવવામાં આવ્યો છે. આ ફોટામાં 1 વર્ષનું ફોરકાસ્ટ ગ્રાફના માધ્યમથી દર્શાવવામાં આવ્યું છે. આ કંપનીનું એનાલિસિસ 39 એક્સપર્ટે કરેલું છે. તે 1 વર્ષમાં LTના Max પ્રાઈઝ 4,321 થાય તેવી સંભાવના દર્શાવવામાં આવી છે. ત્યારે Min પ્રાઈઝ 3030 થાય તેવી શક્યતા એક્સપર્ટે વ્યક્ત કરી છે.

1 / 9

Mahindra & Mahindra Ltd ફોરકાસ્ટમાં 32 Analystએ સ્ટ્રોંગ બાયનું જણાવ્યું છે. ત્યારે 5 Analystએ ખરીદી કરવાનું જણાવ્યું છે. તેમજ 2 Analystએ હોલ્ડ કરવા જણાવ્યું છે.

2 / 9

JSW Cement Ltdના ફોરકાસ્ટમાં કુલ 4 નિષ્ણાંતોએ વિશ્લેષણ કર્યું છે. 1 વર્ષમાં આ કંપનીના શેરનો મહત્તમ કિંમત 170 અને ન્યૂનતમ કિંમત 147 પહોંચવાની શક્યતા વ્યક્ત કરી છે.

3 / 9

JSW Cement Ltdના ફોરકાસ્ટમાં 1 નિષ્ણાતે શેરની સ્ટ્રોંગ ખરીદી માટે કહ્યું છે. જ્યારે 1 નિષ્ણાતે ખરીદવા અને 2 નિષ્ણાતે શેર હોલ્ડ કરવામાં માટે જણાવ્યું છે.

4 / 9

આ ઉપરાંત Amara Raja Energy & Mobility Ltdનું 11 નિષ્ણાતે વિશ્લેષણ કર્યું છે. 1 વર્ષમાં આ કંપનીના શેરનો મહત્તમ કિંમત 1255 અને ન્યૂનતમ કિંમત 925 પહોંચવાની શક્યતા વ્યક્ત કરી છે.

આ ઉપરાંત Amara Raja Vitality & Mobility Ltdનું 11 નિષ્ણાતે વિશ્લેષણ કર્યું છે. 1 વર્ષમાં આ કંપનીના શેરનો મહત્તમ કિંમત 1255 અને ન્યૂનતમ કિંમત 925 પહોંચવાની શક્યતા વ્યક્ત કરી છે.

5 / 9

Amara Raja Energy & Mobility Ltdના પ્રિડિકશન કરતા 2 નિષ્ણાતે સ્ટ્રોંગ બાય કરવા જણાવ્યું છે. તેમજ 3 નિષ્ણાતોએ બાય કરવા માટે કહ્યું છે. ત્યારે 4 નિષ્ણાતે હોલ્ડ કરવા, અન્ય 1 નિષ્ણાતે સ્ટ્રોંગ સેલ કરવા માટે કહ્યું છે.

Amara Raja Vitality & Mobility Ltdના પ્રિડિકશન કરતા 2 નિષ્ણાતે સ્ટ્રોંગ બાય કરવા જણાવ્યું છે. તેમજ 3 નિષ્ણાતોએ બાય કરવા માટે કહ્યું છે. ત્યારે 4 નિષ્ણાતે હોલ્ડ કરવા, અન્ય 1 નિષ્ણાતે સ્ટ્રોંગ સેલ કરવા માટે કહ્યું છે.

6 / 9

આ તરફ Tata Consumer Products Ltdના ફોરકાસ્ટમાં 30 નિષ્ણાતે વિશ્લેષણ કર્યું છે. જેમાં તેમને શેરની મહત્તમ કિંમત 1330 અને ન્યૂનતમ કિંમત 706 થાય તેવું ફોરકાસ્ટ કર્યું છે.

આ તરફ Tata Client Merchandise Ltdના ફોરકાસ્ટમાં 30 નિષ્ણાતે વિશ્લેષણ કર્યું છે. જેમાં તેમને શેરની મહત્તમ કિંમત 1330 અને ન્યૂનતમ કિંમત 706 થાય તેવું ફોરકાસ્ટ કર્યું છે.

7 / 9

આ કંપનીના વિશ્લેષણ દરમિયાન 6 નિષ્ણાતે શેર હોલ્ડ કરવા માટે કહ્યું છે. ત્યારે 1 નિષ્ણાતે સ્ટ્રોંગ સેલ માટે કહ્યું છે. તેમજ 15 નિષ્ણાતે સ્ટ્રોંગ બાય કરવા માટે જણાવ્યું છે.

8 / 9

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

9 / 9

સ્ટોક ફોરકાસ્ટ એટલે શેરબજારને લગતી આગાહી. એટલે કે કોઈ પણ કંપનીના શેરના ભાવમાં વધારો કે ઘટાડો થશે તેની સામાન્ય સ્થિતિ કે અણસારને, પ્રયાસને સ્ટોક ફોરકાસ્ટ કહેવામાં આવે છે.વધુ ન્યૂઝ જોવા માટે અહીં ક્લિક કરો. 

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *