Shani Shukra Yuti 2026: 28 જાન્યુઆરી 2026ના રોજ શનિ અને શુક્ર વચ્ચે એક વિશેષ યોગ બની રહ્યો છે, જેને જ્યોતિષમાં અર્ધ કેન્દ્ર યોગ નામથી ઓળખવામાં આવે છે. આ યોગ બનવાથી ઘણી રાશિઓના જીવનમાં ખુશીઓનું આગમન થઈ શકે છે. તો ચાલો જાણીએ આ રાશિઓ કઈ છે.
Source link
