Royal Challengers Bengaluru vs Delhi Capitals WPL 2026 Ultimate Stay Cricket Rating : વિમેન્સ પ્રીમિયર લીગ 2026નો ફાઇનલ મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાશે. દિલ્હી સતત ચોથી ફાઇનલ રમશે. દિલ્હી પ્રથમ વખત ચેમ્પિયન બનવા માટે મેદાનમાં ઉતરશે. બીજી તરફ સ્મૃતિ મંધાનાની કેપ્ટનશિપ હેઠળ બેંગલુરુ પોતાના બીજા ટાઇટલ માટે મેદાનમાં ઉતરશે.
RCB લીગ સ્ટેજમાં ટોચ પર રહીને આઠમાંથી છ મેચ જીતીને સીધી ફાઇનલ માટે ક્વોલિફાય થઈ હતી. દિલ્હી કેપિટલ્સ લીગ સ્ટેજમાં ત્રીજા સ્થાને રહી હતી. દિલ્હીએ એલિમિનેટરમાં ગુજરાત જાયન્ટ્સને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
સિઝનની છેલ્લી બે મેચના પરિણામ
આ સિઝનમાં આરસીબી અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે બે મેચ રમાઇ હતી. બન્નેનો 1-1 મેચમાં વિજય થયો છે. એક મેચમાં આરસીબીએ 8 વિકેટથી વિજય મેળવ્યો હતો. બીજી મેચમાં દિલ્હીનો 7 વિકેટથી વિજય થયો હતો.
બન્ને સંભવિત ટીમો આ પ્રમાણે છે
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર : ગ્રેસ હેરિસ, સ્મૃતિ મંધાના (કેપ્ટન), જ્યોર્જિયા વોલ, પૂજા વસ્ત્રાકર, રિચા ઘોષ, રાધા યાદવ, નદીન ડી ક્લાર્ક, સયાલી સાતઘરે, અરુંધતિ રેડ્ડી, શ્રેયંકા પાટિલ, લોરેન બેલ.
દિલ્હી કેપિટલ્સ : શેફાલી વર્મા, લિઝેલ લી, લૌરા વોલ્વાર્ડ, જેમિમાહ રોડ્રિગ્સ (કેપ્ટન), મેરિઝાન કેપ્પ, નિકી પ્રસાદ, ચિનેલી હેનરી, મિનુ માની, સ્નેહ રાણા, શ્રી ચારાણી, નંદીની શર્મા.
-
Feb 05, 2026 17:57 IST
WPL 2026 Ultimate RCB vs DC Stay : આ સિઝનમાં દિલ્હી વિ આરસીબી મેચનું પરિણામ
આ સિઝનમાં આરસીબી અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે બે મેચ રમાઇ હતી. બન્નેનો 1-1 મેચમાં વિજય થયો છે. એક મેચમાં આરસીબીએ 8 વિકેટથી વિજય મેળવ્યો હતો. બીજી મેચમાં દિલ્હીનો 7 વિકેટથી વિજય થયો હતો.
-
Feb 05, 2026 17:55 IST
WPL 2026 Ultimate RCB vs DC Stay : મહિલા પ્રીમિયર લીગ 2026 ફાઇનલ, આરસીબી વિ દિલ્હી વચ્ચે મુકાબલો
વિમેન્સ પ્રીમિયર લીગ 2026નો ફાઇનલ મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાશે. દિલ્હી સતત ચોથી ફાઇનલ રમશે. દિલ્હી પ્રથમ વખત ચેમ્પિયન બનવા માટે મેદાનમાં ઉતરશે. બીજી તરફ સ્મૃતિ મંધાનાની કેપ્ટનશિપ હેઠળ બેંગલુરુ પોતાના બીજા ટાઇટલ માટે મેદાનમાં ઉતરશે. RCB લીગ સ્ટેજમાં ટોચ પર રહીને આઠમાંથી છ મેચ જીતીને સીધી ફાઇનલ માટે ક્વોલિફાય થઈ હતી. દિલ્હી કેપિટલ્સ લીગ સ્ટેજમાં ત્રીજા સ્થાને રહી હતી. દિલ્હીએ એલિમિનેટરમાં ગુજરાત જાયન્ટ્સને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો
