RAW એજન્ટ જે સુન્નત કરાવી પાકિસ્તાનમાં બની ગયા મેજર ! ત્યાંથી ભારત મોકલતા ગુપ્ત માહિતી – Gujarati Information | RAW agent Ravindra Kaushik turned main in Pakistan sending intelligence to India – RAW agent Ravindra Kaushik turned main in Pakistan sending intelligence to India

વિડિઓ VIDEO
Spread the love

રવિન્દ્ર તે સમયે રાજસ્થાનના 23 વર્ષના યુવાન થિયેટર કલાકાર હતા. રવીન્દ્ર કૌશિક થિયેટર કરી રહ્યા હતા, ત્યારે તેઓ ભારતીય આર્મી ઓફિસરની ભૂમિકા ભજવી રહ્યા હતા, જે ચીની સેના દ્વારા પકડાયા બાદ ભારત સંબંધિત મહત્વપૂર્ણ માહિતી આપવાનો ઇનકાર કરે છે. તેનું પ્રદર્શન જોઈને એક RAW ઓફિસર એટલા ખુશ થયો કે તેણે તેને RAWમાં આવવાની ઓફર કરી. RAW માં આવ્યા પછી, રવિન્દ્ર કૌશિકને 2 વર્ષ સુધી સખત તાલીમ આપવામાં આવી. 1975 તેમને મિશન X હેઠળ પ્રથમ વખત પાકિસ્તાન મોકલવામાં આવ્યા હતા.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *