Railway Information : ટ્રેનના જનરલ કોચમાં હવે નહીં જોવા મળે ભારે ભીડ, જેટલી સીટ હશે એટલી જ ટિકિટ મળશે !  – Gujarati Information | Indian Railways Guidelines Limits Normal Coach Tickets and Implements OTP – Indian Railways Guidelines Limits Normal Coach Tickets and Implements OTP

વિડિઓ VIDEO
Spread the love

ભારતીય રેલવે સતત યાત્રીઓને વધુ આરામદાયક મુસાફરીના ઉદ્દેશથી નિયમોમાં ફેરફાર કરી રહી છે. અત્યાર સુધી જનરલ કોચમાં મુસાફરોની ભારે ભીડ એક મોટો પ્રશ્ન રહી છે, જ્યાં માત્ર 75 થી 80 બેઠકો હોવા છતાં 400થી વધુ મુસાફરો મુસાફરી કરતા હતાં. હવે રેલવેએ આ પરિસ્થિતિને સુધારવા માટે નવી પદ્ધતિ અમલમાં મૂકી છે.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *