Images: વંદે ભારત સ્લીપર ટ્રેન નહીં પરંતુ ધરતી પરનું પુષ્પક વિમાન, બજેટમાં લક્ઝરીનું બીજુ નામ, જુઓ અદભુત તસવીરો

Images: વંદે ભારત સ્લીપર ટ્રેન નહીં પરંતુ ધરતી પરનું પુષ્પક વિમાન, બજેટમાં લક્ઝરીનું બીજુ નામ, જુઓ અદભુત તસવીરો

બ્લોગ BLOG
Spread the love


amazing photos of vande bharat sleeper train this is second name of luxury travel in budgetamazing photos of vande bharat sleeper train this is second name of luxury travel in budget

રેલવે મંત્રીએ તેને દેશની મોટી સિદ્ધિ ગણાવતાં કહ્યું હતું કે વંદે ભારત સ્લીપર ટ્રેનનું ભાડું હવાઈ મુસાફરી કરતા ઓછું રહેશે.આ ટ્રેનમાં 11 એસી-3 ટાયર કોચ (ભાડું આશરે ₹2,300), 4 એસી-2 ટાયર કોચ (ભાડું આશરે ₹3,000), અને 1 ફર્સ્ટ એસી કોચ (ભાડું આશરે ₹3,600)નો સમાવેશ થાય છે, જે મુસાફરોને તેમની જરૂરિયાતો અને બજેટના આધારે વિકલ્પો પૂરા પાડે છે. રેલ્વે મંત્રાલય અનુસાર, લઘુત્તમ ભાડું 400 કિલોમીટરના અંતર પર આધારિત છે.. હાલ ગુવાહાટી-કોલકાતા હવાઈ મુસાફરીનો ખર્ચ આશરે 6,000થી 8,000 રૂપિયા થાય છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *