તેમણે ખૂબ જ ઉત્સાહિત થઈને લખ્યું, વિજ્જુ તમારા માટે મારા મનમાં જે ભાવનાઓ છે, તેને વ્યક્ત કરવા માટે મારી પાસે હંમેશા શબ્દો ઓછા પડી જાય છે. મેં તમને હંમેશા એ જ કહ્યું છે. પણ આપ અચાનક મારી બધી સિદ્ધિઓ, સંઘર્ષો, ખુશીઓ, દુખો, આનંદ અને જીવનને જાણી જાવ છો. હવે બધું જ કંઈક વધારે સમજાય છે. આવું એટલા માટે કેમ કે આપ મારી પાસે છો. (ફોટો-@rashmika_mandanna/Istagram)

