NZ vs SA T20 World Cup 2026 LIVE : ટી 20 વર્લ્ડ કપ 2026, દક્ષિણ આફ્રિકાએ ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો

NZ vs SA T20 World Cup 2026 LIVE : ટી 20 વર્લ્ડ કપ 2026, દક્ષિણ આફ્રિકાએ ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


T20 World Cup 2026, New Zealand vs South Africa LIVE Cricket Rating Updates : ટી 20 વર્લ્ડ કપ 2026ની 24મી મેચમાં ન્યૂઝીલેન્ડ સામે દક્ષિણ આફ્રિકાના કેપ્ટન એડન માર્કરામે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.  આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ રહી છે. ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા ગ્રુપ D માં છે અને સિઝનની પોતાની પહેલી બે મેચ જીતી ચૂક્યા છે. ન્યૂઝીલેન્ડના 4 પોઈન્ટ છે, જ્યારે દક્ષિણ આફ્રિકાના પણ 4 પોઈન્ટ છે.

બન્ને ટીમો આ પ્રમાણે છે

ન્યૂઝીલેન્ડ : ફિન એલન, ટીમ સીફર્ટ, રચિન રવિન્દ્ર, ગ્લેન ફિલિપ્સ, ડેરિલ મિશેલ, માર્ક ચેપમેન, જીમી નિશમ, મિશેલ સેન્ટનર (કેપ્ટન), મેટ હેનરી, લોકી ફર્ગ્યુસન, જેકોબ ડફી.

દક્ષિણ આફ્રિકા: એડન માર્કરામ (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક, રાયન રિકેલ્ટન, ડેવાલ્ડ બેવિસ, ડેવિડ મિલર, ટ્રિસ્ટન સ્ટબ્સ, માર્કો જેન્સન, કોર્બિન બોશ, કાગિસો રબાડા, કેશવ મહારાજ, લુંગી એનગિડી.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *