Final Up to date:
નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2026 બાદ નેટવર્ક 18 સાથે ખાસ વાતચીતમાં બજેટને લઈને તમામ મુદ્દા પર ખાસ વાતચીત કરી હતી.
નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2026 બાદ નેટવર્ક 18 સાથે ખાસ વાતચીતમાં કહ્યું કે, આખી દુનિયાની અનિશ્ચિતતાના યુગમાંથી પસાર થઈ રહી છે. તેમણે કહ્યું કે, સરકારને કોઈ પણ નિર્ણય લેતા પહેલા આ પડકારોને ધ્યાનમાં રાખવા પડે છે. તેમણે કહ્યું કે બજેટ વિશે લોકોના પોતપોતાના મત હોઈ શકે છે. તેમાં કોઈ તકલીફ જેવું નથી.

