Kumbh Mela Viral Woman : ફેમસ થઈ ‘મોનાલિસા’ તો છોડવો પડ્યો મહાકુંભ ! વાયરલ ગર્લને કોનાથી ખતરો ? જાણો – Gujarati Information | Kumbh Mela Woman MonaLisa Goes Viral: Safety Issues – Kumbh Mela Woman MonaLisa Goes Viral: Safety Issues

વિડિઓ VIDEO
Spread the love

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલ મહાકુંભ તેની ભવ્યતાથી સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચી રહ્યું છે. આ મેળામાં, દેશભરમાંથી જ નહીં પરંતુ વિશ્વભરમાંથી કરોડો લોકો શ્રદ્ધાની ડૂબકી લગાવવા માટે પહોંચી રહ્યા છે. મેળાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર દરરોજ બહાર આવી રહ્યા છે. તાજેતરમાં, માળા વેચતી છોકરી મનોલિસાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. હવે સમાચાર આવી રહ્યા છે કે મોનાલિસા મહાકુંભ છોડીને ઇન્દોરમાં પોતાના ઘરે પાછી ગઈ છે. મળતી માહિતી મુજબ, લોકોથી કંટાળીને મોનાલિસાના પિતાએ પોતાની પુત્રીને ઇન્દોર પાછી મોકલી દીધી છે.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *