IPL 2026 Sunrisers Hyderabad vs Rajasthan Royals Scorecard, SRH vs RR LIVE Rating: આઈપીએલ 2026 ની 21મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રિયાન પરાગે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઇ રહી છે.
સનરાઇઝર્સ હૈદરાબાદ આ મેચ પહેલા પોતાની ચાર મેચમાંથી ત્રણ મેચ હારી ચૂક્યું છે. બીજી તરફ રાજસ્થાન રોયલ્સે પોતાની ચારેય મેચમાં જીત મેળવી છે. આ સિઝનમાં રાજસ્થાન એકમાત્ર ટીમ છે જેણે પોતાની બધી મેચ જીતી છે.
બન્ને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન
સનરાઇઝર્સ હૈદરાબાદ : અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઈશાન કિશન (કેપ્ટન), હેનરિક ક્લાસેન, નીતિશ કુમાર રેડ્ડી, અનિકેત વર્મા, સલિલ અરોરા, હર્ષ દુબે, શિવાંગ કુમાર, હર્ષલ પટેલ, ઇશાન મલિંગા.
રાજસ્થાન રોયલ્સ : યશસ્વી જયસ્વાલ, ધ્રુવ જુરેલ, રિયાન પરાગ (કેપ્ટન), શિમરોન હેટમાયર, રવિન્દ્ર જાડેજા, ડોનોવાન ફેરેરિયા, જોફ્રા આર્ચર, નાન્દ્રે બર્ગર, સંદીપ શર્મા, બ્રિજેશ શર્મા, રવિ બિશ્નોઇ.
-
Apr 13, 2026 19:08 IST
SRH vs RR LIVE : સનરાઇઝર્સ હૈદરાબાદ પ્લેઇંગ ઇલેવન
અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઈશાન કિશન (કેપ્ટન), હેનરિક ક્લાસેન, નીતિશ કુમાર રેડ્ડી, અનિકેત વર્મા, સલિલ અરોરા, હર્ષ દુબે, શિવાંગ કુમાર, પ્રફુલ હિંગે, ઇશાન મલિંગા.
-
Apr 13, 2026 19:07 IST
SRH vs RR LIVE : રાજસ્થાન રોયલ્સ પ્લેઇંગ ઇલેવન
યશસ્વી જયસ્વાલ, ધ્રુવ જુરેલ, રિયાન પરાગ (કેપ્ટન), લુહાન ડ્રે પ્રેટોરિયસ, રવિન્દ્ર જાડેજા, ડોનોવાન ફેરેરિયા, જોફ્રા આર્ચર, નાન્દ્રે બર્ગર, સંદીપ શર્મા, રવિ બિશ્નોઇ, તુષાર દેશપાંડે.
-
Apr 13, 2026 19:05 IST
SRH vs RR LIVE : રાજસ્થાને ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો
આઈપીએલ 2026 ની 21મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રિયાન પરાગે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઇ રહી છે.
-
Apr 13, 2026 18:27 IST
SRH vs RR LIVE : રાજસ્થાન એકપણ મેચ હાર્યું નથી
સનરાઇઝર્સ હૈદરાબાદ આ મેચ પહેલા પોતાની ચાર મેચમાંથી ત્રણ મેચ હારી ચૂક્યું છે. બીજી તરફ રાજસ્થાન રોયલ્સે પોતાની ચારેય મેચમાં જીત મેળવી છે. આ સિઝનમાં રાજસ્થાન એકમાત્ર ટીમ છે જેણે પોતાની બધી મેચ જીતી છે.
-
Apr 13, 2026 17:40 IST
SRH vs RR LIVE : આજે હૈદરાબાદ વિ રાજસ્થાન વચ્ચે મુકાબલો
આઈપીએલ 2026 ની 21મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે.
