IPL 2026, PBKS vs SRH LIVE : આઈપીએલ 2026, ઇશાન કિશન 27 રને આઉટ

IPL 2026, PBKS vs SRH LIVE : આઈપીએલ 2026, ઇશાન કિશન 27 રને આઉટ

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


IPL 2026 Punjab Kings vs Sunrisers Hyderabad Scorecard, PBKS vs SRH LIVE Rating: આઈપીએલ 2026 ની 17મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે 14 ઓવરમાં 3 વિકેટે 170 રન બનાવી લીધા છે. પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.  આ મેચ ન્યૂ ચંદીગઢના મહારાજા યાદવેન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઇ રહી છે.

બન્ને ટીમો આ પ્રમાણે છે

પંજાબ કિંગ્સ : પ્રભસિમરન સિંહ, પ્રિયાંશ આર્યા, કૂપર કોનોલી, શ્રેયસ ઐય્યર (કેપ્ટન), શશાંક સિંહ, માર્કસ સ્ટોઇનિસ, માર્કો જાન્સેન, ઝેવિયર બાર્ટલેટ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, વિજયકુમાર વૈશાક.

સનરાઇઝર્સ હૈદરાબાદ  : અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઈશાન કિશન (કેપ્ટન), હેનરિક ક્લાસેન, નીતિશ કુમાર રેડ્ડી, અનિકેત વર્મા, સલિલ અરોરા, હર્ષ દુબે, શિવાંગ કુમાર, હર્ષલ પટેલ, ઇશાન મલિંગા.

  • Apr 11, 2026 16:45 IST

    PBKS vs SRH LIVE : ઇશાન કિશન 27 રને આઉટ

    ઇશાન કિશન 17 બોલમાં 3 ફોર અને 1 સિક્સર સાથે 27 રને અર્શદીપ સિંહની ઓવરમાં કેચ આઉટ થયો. હૈદરાબાદે 169 રને ત્રીજી વિકેટ ગુમાવી.

  • Apr 11, 2026 16:23 IST

    PBKS vs SRH LIVE : અભિષેક શર્મા 74 રને આઉટ

    ટ્રેવિસ હેડ 23 બોલમાં 5 ફોર અને 1 સિક્સર સાથે 38 રને અને અભિષેક શર્મા 28 બોલમાં 5 ફોર અને 8 સિક્સર સાથે 74 રને શશાંક સિંહના શિકાર બન્યા. હૈદરાબાદે 122 રને બીજી વિકેટ ગુમાવી.

  • Apr 11, 2026 16:14 IST

    PBKS vs SRH LIVE : હૈદરાબાદના 100 રન

    સનરાઇઝર્સ હૈદરાબાદ શાનદાર શરૂઆત કરતા ફક્ત 5.5 ઓવરમાં 100 રન પુરા કર્યા. અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડ રમતમાં છે.

  • Apr 11, 2026 16:00 IST

    PBKS vs SRH LIVE : અભિષેક શર્માની અડધી સદી

    અભિષેક શર્માએ આક્રમક બેટિંગ કરતા 18 બોલમાં 5 ફોર અને 5 સિક્સર સાથે અડધી સદી ફટકારી.

  • Apr 11, 2026 15:54 IST

    PBKS vs SRH LIVE : હૈદરાબાદના 50 રન

    સનરાઇઝર્સ હૈદરાબાદ શાનદાર શરૂઆત કરતા 3.4 ઓવરમાં 50 રન પુરા કર્યા. અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડ રમતમાં છે.

  • Apr 11, 2026 15:12 IST

    PBKS vs SRH LIVE : પંજાબ કિંગ્સ પ્લેઇંગ ઇલેવન

    પ્રભસિમરન સિંહ, પ્રિયાંશ આર્યા, કૂપર કોનોલી, શ્રેયસ ઐય્યર (કેપ્ટન), શશાંક સિંહ, માર્કસ સ્ટોઇનિસ, માર્કો જાન્સેન, ઝેવિયર બાર્ટલેટ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, વિજયકુમાર વૈશાક.

  • Apr 11, 2026 15:11 IST

    PBKS vs SRH LIVE : સનરાઇઝર્સ હૈદરાબાદ પ્લેઇંગ ઇલેવન

    અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઈશાન કિશન (કેપ્ટન), હેનરિક ક્લાસેન, નીતિશ કુમાર રેડ્ડી, અનિકેત વર્મા, સલિલ અરોરા, હર્ષ દુબે, શિવાંગ કુમાર, હર્ષલ પટેલ, ઇશાન મલિંગા.

  • Apr 11, 2026 15:04 IST

    PBKS vs SRH LIVE : પંજાબે ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો

    આઈપીએલ 2026 ની 17મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.  આ મેચ ન્યૂ ચંદીગઢના મહારાજા યાદવેન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઇ રહી છે.

  • Apr 11, 2026 14:45 IST

    PBKS vs SRH LIVE : આજે પંજાબ વિ હૈદરાબાદ વચ્ચે મેચ

    આઈપીએલ 2026 ની 17મી મેચમાં પંજાબ કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો થશે. આ મેચ ન્યૂ ચંદીગઢના મહારાજા યાદવેન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *