IND vs ZIM: ઝિમ્બાબ્વેએ ટોજ જીતને પહેલા બોલિંગનો નિર્ણય કર્યો, જુઓ કેવી છે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11

IND vs ZIM: ઝિમ્બાબ્વેએ ટોજ જીતને પહેલા બોલિંગનો નિર્ણય કર્યો, જુઓ કેવી છે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11

બિઝનેસ BUSINESS
Spread the love


Final Up to date:

IND vs ZIM: આજે ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ટી20 વર્લ્ડ કપ 2026ની સુપર 8માં બીજી મેચ રમાઈ રહી છે. બંને ટીમો ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં (ચેપોક) મેચ રમી રહી છે. મેચમાં ઝિમ્બાબ્વેએ ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય કર્યો છે.

IND vs ZIM: ભારતની પ્લેઇંગ 11
IND vs ZIM: ભારતની પ્લેઇંગ 11

IND vs ZIM: આજે ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ટી20 વર્લ્ડ કપ 2026ની સુપર 8માં બીજી મેચ રમાઈ રહી છે. બંને ટીમો ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં (ચેપોક) મેચ રમી રહી છે. મેચમાં ઝિમ્બાબ્વેએ ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય કર્યો છે. જ્યારે ભારતે બેટિંગનું આમંત્રણ આપ્યું છે. યજમાન ભારત માટે આ ‘કરો યા મરો’ની મેચ છે. ગ્રુપ 1માં ભારત સુપર 8ની પહેલી મેચમાં સાઉથ આફ્રિકા સામે હાર્યું હતુ. જેના લીધે ટીમ ઇન્ડિયા એ સેમિફાઈનલમાં પહોંચવા માટે બાકીની બે મેચ જીતવી જરૂરી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *