અર્શદીપ સિંહની બોલિંગ અને ભારતની જીતનો સંયોગ પહેલી જ ઓવરમાં રચાઈ ગયો હતો, આમ વિદર્ભમાં રમાયેલી મેચમાં ભારતની જીતનું પલડું ભારે હતું તે પહેલી જ ઓવરમાં નક્કી થઈ ગયું હતું. અર્શદીપે એ કરી બતાવ્યું જે સિનિયર અને ધૂરંધર બોલરો પણ કરી શક્યા નથી. ટૂંકા ફોર્મેટમાં તે ભારતનો શાનદાર બોલર બનીને સામે આવી રહ્યો છે.
Source link
