IND Vs NZ: અભિષેક શર્મા અને સૂર્યકુમાર યાદવની ધૂંઆધાર બેટિંગ, ભારત-ન્યૂઝીલેન્ડની ત્રીજી T20 મેચમાં બન્યા આ 5 મોટા રેકોર્ડ

IND Vs NZ: અભિષેક શર્મા અને સૂર્યકુમાર યાદવની ધૂંઆધાર બેટિંગ, ભારત-ન્યૂઝીલેન્ડની ત્રીજી T20 મેચમાં બન્યા આ 5 મોટા રેકોર્ડ

વર્લ્ડ WORLD
Spread the love


IND Vs NZ 3rd T20I 5 Big Records in One MatchIND Vs NZ 3rd T20I 5 Big Records in One Match

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચાલી રહેલી ટી20 સિરીઝ ભારતે જીતી લીધી છે, શરુઆતની ત્રણે મેચ ભારતે પોતાના નામે કરીને ટ્રોફી પણ જીતી લીધી છે, આ સાથે બાકી રહેલી બે મેચ ઔપચારિક બની ગઈ છે. ભારતે ત્રીજી મેચ જીતવાની સાથે મોટા રેકોર્ડ્સ પણ બનાવ્યા છે. આ મેચમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને ઓપનર અભિષેક શર્માની જોડીએ ધૂંઆધાર બેટિંગ કરીને ભારતને 10 ઓવરમાં જ જીત અપાવી દીધી હતી. ગુવાહાટીમાં રમાયેલી ત્રીજી ટી20 મેચમાં, અભિષેક શર્મા અને સૂર્યકુમાર યાદવે ભારે તબાહી મચાવી, ભારતને માત્ર 60 બોલમાં 154 રનના લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. આ વિસ્ફોટક ઇનિંગ્સે માત્ર ભારતની જીત જ નહીં પરંતુ રેકોર્ડ બૂકમાં પણ ધમાલ મચાવી દીધી હતી.  (Most important Photograph Credit score: BCCI)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *