Final Up to date:
આજના સમયમાં ડાયાબિટીસ એક સામાન્ય બીમારી બની ગઈ છે. જ્યારે કોઈ વ્યક્તિને પહેલીવાર ખબર પડે છે કે, તેને ડાયાબિટીસ છે, ત્યારે તેના મનમાં સૌથી પહેલો સવાલ એ આવે છે કે, શું હવે મારે આખી જિંદગી ગોળીઓ ખાવી પડશે? લોકો અવારનવાર એવું માને છે કે, ડાયાબિટીસની દવા એકવાર શરૂ થાય એટલે તે ક્યારેય બંધ થઈ શકતી નથી, પરંતુ ચાલો જાણીએ હેલ્થ એક્સપર્ટ આ બાબતે શું કહે છે?
