Well being Suggestions: ન ઘઉં, ન બાજરી… મહિલાઓના સ્વાસ્થ્ય માટે બેસ્ટ છે આ અનાજ, હેલ્થ એક્સપર્ટે જણાવ્યા અદભૂત ફાયદા

Well being Suggestions: ન ઘઉં, ન બાજરી… મહિલાઓના સ્વાસ્થ્ય માટે બેસ્ટ છે આ અનાજ, હેલ્થ એક્સપર્ટે જણાવ્યા અદભૂત ફાયદા

બિઝનેસ BUSINESS
Spread the love

Final Up to date:

આજકાલની ભાગદોડભરી જિંદગીમાં મહિલાઓ ઘર અને ઓફિસની જવાબદારીઓ વચ્ચે પોતાના સ્વાસ્થ્યને ગૌણ ગણી લે છે. 30 વર્ષની ઉંમર પછી મોટાભાગની મહિલાઓમાં કેલ્શિયમ અને આયર્નની ઉણપ જોવા મળે છે, જેના કારણે થાક, સાંધાનો દુખાવો અને એનિમિયા જેવી સમસ્યાઓ સર્જાય છે. જો તમે પણ ઘઉં કે બાજરી ખાઈને કંટાળ્યા હોવ અને કંઈક હેલ્ધી શોધી રહ્યા હોય, તો આ ‘સુપરફૂડ’ મહિલાઓ માટે એકદમ બેસ્ટ ગણી શકાય.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *