Gujarat Winter: ગુજરાતમાં આઠ જિલ્લામાં વરસાદની આગાહી, ચારમાં તો યલો એલર્ટની ચેતવણી

Gujarat Winter: ગુજરાતમાં આઠ જિલ્લામાં વરસાદની આગાહી, ચારમાં તો યલો એલર્ટની ચેતવણી

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


gujarat weather latest updatesgujarat weather latest updates

હવામાન વિભાગના, અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર, એ.કે. દાસે આજે ગુજરાતના હવામાન અંગેની આગાહી આપી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, ભેજ અને પવનની દિશાને કારણે ઠંડી ઓછી થઈ છે. આ સાથે તેમણે આજે વરસાદની આગાહી આપતા જણાવ્યું છે કે, વડોદરા, ભરૂચ, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં હળવો વરસાદ થવાની શક્યતા છે. આ સાથે આજે અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં તો યલો એલર્ટ આપી છે. આ ચાર જિલ્લામાં વીજળી અને કડાકાભડાકા થવાની પણ આગાહી આપી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *