Gold Value At the moment: ફરી વધી ગયો સોનાનો ભાવ, જાણો 22 અને 24 કેરેટ સોનું કેટલું મોંઘુ થયું – Gujarati Information | Gold Value At the moment elevated once more know the way costly 22 and 24 carat gold has turn into – Gold Value At the moment elevated once more know the way costly 22 and 24 carat gold has turn into

વિડિઓ VIDEO
Spread the love

જો તમે સોનું ખરીદવા માંગતા હો, તો તમારે ઘરની બહાર નીકળતા પહેલા સોનાનો ભાવ જાણી લેવો જોઈએ. આજે બુલિયન માર્કેટ ખુલતાની સાથે જ સોના અને ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ તમારા શહેરમાં આજે સોનાનો ભાવ શું છે.

1 / 7

દિલ્હીમાં 10 ગ્રામ સોનાના ભાવમાં આજે 100 રુપિયાનો ધટાડો નોંધાયો છે. આજે 24 કેરેટ સોનાનો ભાવ 1,02,500 રૂપિયા પર છે. જ્યારે 22 કેરેટનો ભાવ 93,960 રૂપિયા પર છે.

2 / 7

હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 93,900 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,02,600 રૂપિયા છે.

3 / 7

આ સાથે અમદાવાદ, સુરત, રાજકોટ, અને વડોદરામાં 22 કેરેટ સોનાનો ભાવ 93,960 રૂપિયા છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,02,500 રૂપિયા છે.

4 / 7

ત્યારે આજે અન્ય કિમતી ધાતુ ચાંદીની વાત કરીએ તો આજે ચાંદીના ભાવમાં ધરખમ વધારો નોંધાયો છે. આજે 1 કિલો ચાંદીનો ભાવ 1,19,900 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયો છે.

5 / 7

નિષ્ણાતો કહે છે કે જે રીતે છેલ્લા કેટલાક દિવસોથી સોનાના ભાવ સતત ઘટી રહ્યા છે અને વધી રહ્યા છે, તે જોતાં એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે ટૂંક સમયમાં સોનાનો ભાવમાં વધારો-ઘટાડો રહી શકે છે.

6 / 7

આ ભાવ અંદાજિત છે અને વાસ્તવિક બજાર ભાવમાં ફેરફાર થઈ શકે છે. અહીં એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે આ ફક્ત અંદાજ છે, જે સાચા કે ખોટા બંને સાબિત થઈ શકે છે.

7 / 7

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો  

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *