Gold Worth At present: દિવાળી પહેલા સોનાના ભાવમાં તેજી, ચાંદીના ભાવમાં પણ ઉછાળો, જાણો લેટેસ્ટ ભાવ – Gujarati Information | Gold Worth At present rise earlier than Diwali silver costs additionally rise – Gold Worth At present rise earlier than Diwali silver costs additionally rise

વિડિઓ VIDEO
Spread the love

મંગળવાર, 14 ઓક્ટોબરના રોજ  ટ્રેડિંગ સત્રમાં સોનાના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ તેમજ 22 કેરેટ સોનાનો ભાવ પણ વધારો છે. ચાંદીના ભાવમાં પણ આજે વધારો નોંધાયો છે. ત્યારે ચાલો જાણીએ સોના અને ચાંદીના આજના ભાવ.

1 / 7

દિલ્હીમાં 14 ઓક્ટોબરના રોજ 10 ગ્રામ સોનાના ભાવમાં આજે થોડો ઘટાડો નોંધાયો છે. આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1,25,560 રૂપિયા પર છે. જ્યારે 22 કેરેટનો ભાવ 1,15,110 રૂપિયા પર છે. ત્યારે આજે સોનાના ભાવમાં 340 રુપિયાનો ઘટાડો નોંધાયો છે.

2 / 7

હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,14,960 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 1,25,410 રૂપિયા છે.

3 / 7

આ સાથે અમદાવાદ, સુરત, રાજકોટ, અને વડોદરામાં 22 કેરેટ સોનાનો 1,15,010 રૂપિયા છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,25,460 પર પહોંચી ગયો છે.

4 / 7

અન્ય કિંમતી ધાતુ ચાંદીની વાત કરીએ તો આજે ચાંદીના ભાવમાં પણ મોટો વધારો નોંધાયો છે. આજે ચાંદીનો ભાવ 1,85,100 રુપિયા પ્રતિ કિલો પર છે. આજે ચાંદીના ભાવમાં પણ 6000 રુપિયાનો વધારો નોંધાયો છે.

5 / 7

વૈશ્વિક બજારમાં ચાલી રહેલી ઉથલપાથલ છતાં, સ્થાનિક બુલિયન બજારમાં સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો ચાલુ છે. સ્થાનિક બુલિયન બજારમાં, 99.5 ટકા શુદ્ધ સોનાના ભાવે સતત ચોથા સત્રમાં તેનો ઉપરનો ટ્રેન્ડ ચાલુ રાખ્યો.

6 / 7

તહેવારોની મોસમ દરમિયાન સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો જોવા છે. સોના અને ચાંદીના ભાવ સતત નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. ચાલી રહેલા વૈશ્વિક યુદ્ધ, આર્થિક સમસ્યાઓ અને ટ્રમ્પ ટેરિફ જેવા પગલાંને કારણે લોકો સોનાને સલામત રોકાણ માને છે. આજે સોના અને ચાંદીના ભાવમાં કેટલો વધારો થયો છે. ચાલો આજના નવીનતમ ભાવ જાણીએ.

7 / 7

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો  

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *