Advantages of Ghee Espresso: આજકાલ ઘણા સેલિબ્રિટી તેમની સવારની શરૂઆત ઘીવાળી કોફીથી કરે છે અને તેને પોતાની ફિટનેસ અને એનર્જીનું સિક્રેટ કહે છે. સોશિયલ મીડિયા પર આ મોર્નિંગ ડ્રિંક ઝડપથી ટ્રેન્ડ થઈ રહી છે, જેને બુલેટપ્રૂફ કોફી પણ કહેવામાં આવે છે. ચાલો જાણીએ તેના ફાયદા…
Source link
