Final Up to date:
રસોડામાં જ્યારે સ્વાદિષ્ટ રસોઈ બનાવવાની વાત આવે ત્યારે લસણ એક અનિવાર્ય મસાલો છે. દાળમાં વઘાર હોય, પંજાબી શાકની ગ્રેવી હોય કે તીખી ચટણી લસણ ઉમેરતા જ સ્વાદ અને સુગંધમાં ચાર ચાંદ લાગી જાય છે. પરંતુ ગૃહિણીઓ માટે સૌથી મોટો માથાનો દુખાવો લસણની નાની-નાની કળીઓ ફોલવાનો હોય છે. કલાકો સુધી નખથી છાલ ઉતારવી, આંગળીઓમાં છાલ ચોંટવી અને હાથમાં આવતી તીવ્ર ગંધ આખા મૂડને ખરાબ કરી દે છે. જો તમે પણ આ ઝંઝટથી પરેશાન હોવ, તો હવે ચિંતા કરવાની જરૂર નથી. અમે તમને ટીપ્સ જણાવીશું, જે તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.
