CCTV: મહાદેવના મંદિરમાં ચોરીની ઘટના

CCTV: મહાદેવના મંદિરમાં ચોરીની ઘટના

બ્લોગ BLOG
Spread the love



કડી તાલુકાના ધનાલી ગામમાં આવેલા શ્રી મહાદેવ મંદિરમાં ચોરોએ ધાડ પાડી છે. રાત્રે મંદિરની જાળીનું તાળું તોડીને અંદર પ્રવેશી ગયેલા તસ્કરોએ સાઉન્ડ સિસ્ટમ, ડીવીઆર, પાણીની મોટર અને પંખા સહિત કુલ રૂ. 60,000ની મત્તાની ચોરી કરી લીધી હતી. વહેલી સવારે મંદિરમાં આ ચોરીની ઘટના બહાર આવી ત્યારે પૂજારી ભરતગીરી ગોસ્વામીએ તાત્કાલિક નંદાસણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. મહત્વનું છે કે ચોરીની આ ઘટના CCTV મા કેદ થઈ છે. જેમાં જોઈ શકાય છે અંધારાનો ગેરલાભ લઈને તસ્કરો ચોરીને અંજામ આપી રહ્યા છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *