Breaking Information: બિટકોઇનમાં હડકંપ, ભાવ 4 લાખ રૂપિયા નીચે ગયો, જાણો હજુ કેટલો નીચે જશે – Gujarati Information | Bitcoin Tumbles in Rupee Worth How A lot Decrease Will It Go – Bitcoin Tumbles in Rupee Worth How A lot Decrease Will It Go

વિડિઓ VIDEO
Spread the love

કેટલાંક દિવસો પહેલા બિટકોઇનનો ભાવ ઓલ ટાઈમ હાઈ પર હતો. ટૂંકમાં કહીએ તો, બિટકોઇનનો $1,10,000ને પાર હતો. જો કે, ત્યારબાદ બિટકોઇનના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.

1 / 5

આ ઘટાડો કોઈ એક ટાઈમફ્રેમમાં નહીં પણ સતત 10 મિનિટ, 15 મિનિટ, 30 મિનિટ, 1 કલાક, 2 કલાક અને 3 કલાક સુધીના તમામ ટાઈમફ્રેમ્સમાં નોંધાઈ રહ્યો છે.

2 / 5

ભારતીય સમય અનુસાર બપોરે 2:30 વાગ્યે ભાવમાં ઘટાડાની શરૂઆત થઈ હતી. થોડા સમય માટે ક્રિપ્ટો સ્થિર રહ્યો હતો પણ સવારના 9:30 વાગ્યે ફરીથી ભાવમાં ઘટાડો જોવા મળ્યો અને પછી તો ક્રિપ્ટોમાં સતત ઘટાડો જ જોવા મળ્યો.

3 / 5

હાલમાં માર્કેટમાં $1 લાખનું લેવલ દર્શાવાઈ રહ્યું છે જે એક નબળો સપોર્ટ કહેવાય. જો આ સપોર્ટ તૂટી જાય, તો ભાવ $92,000 સુધી જઈ શકે છે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

4 / 5

ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં હાલની સ્થિતિ  જોતાં લાગી રહ્યું છે કે, આગળ  “તબાહી” થઈ શકે છે. ક્રિપ્ટોના ભાવમાં ઘટાડો થવો એ રોકાણકારો માટે એક 'રેડ એલર્ટ' છે.

ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં હાલની સ્થિતિ જોતાં લાગી રહ્યું છે કે, આગળ “તબાહી” થઈ શકે છે. ક્રિપ્ટોના ભાવમાં ઘટાડો થવો એ રોકાણકારો માટે એક ‘રેડ એલર્ટ’ છે.

5 / 5

(નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.)

બિઝનેસ, એ છે સેવાઓ કે વસ્તુનું ઉત્પાદન, વેચાણ અને વિનિમય કરીને નાણાં કમાવવાની કામગીરી છે. આ વ્યવસાયમાં તે તમામ માનવ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. બિઝનેસના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *