AMCએ શહેરમાં પાણીપુરી લારીઓ સામે ઝોનવાઈઝ દબાણ હટાવવાની કાર્યવાહી કરી

AMCએ શહેરમાં પાણીપુરી લારીઓ સામે ઝોનવાઈઝ દબાણ હટાવવાની કાર્યવાહી કરી

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


આ દરમિયાન 7 કાઉન્ટર, 9 લારીઓ, 6 લાકડાના ટેબલ અને 23 પરચુરણ જપ્ત કરવામાં આવ્યા હતા. ગોતા વોર્ડમાં સાયન્સ સિટી રોડ, સોલા ગામ, સિમ્સ હોસ્પિટલ રોડ તેમજ કારગીલથી ડમરુ સર્કલ સુધી, ચાંદલોડિયા વોર્ડમાં વંદેમાતરમ રોડ, રણછોડનગર અને ચાંદલોડિયા બ્રિજ પાસે તેમજ થલતેજ–બોડકદેવ વોર્ડમાં થલતેજ મેટ્રો રોડ, જજીસ બંગલો રોડ અને NFD સર્કલ રોડ પર કાર્યવાહી કરવામાં આવી હતી.એસ્ટેટ વિભાગના જણાવ્યા અનુસાર, તાજેતરમાં મોટાભાગની કાર્યવાહી જાહેર માર્ગો પર ઉભી રહેતી પાણીપુરીની લારીઓ પર કેન્દ્રિત રહી છે. અનિયંત્રિત રીતે ઉભી રહેતી આવી લારીઓના કારણે અનેક જગ્યાએ નવા દબાણો તેમજ ટ્રાફિક અવરોધ સર્જાતા હોવાની ફરિયાદો મળતાં, વિભાગ દ્વારા ખાસ ધ્યાન આપી કાર્યવાહી કરવામાં આવી છે. સાથે જ પાણીપુરી સહિતના ફેરીયાઓને નિયમિત ઝોન અને મંજૂર સ્થળોએ જ વ્યવસાય કરવા સૂચના આપવામાં આવી છે.આ દરમિયાન 7 કાઉન્ટર, 9 લારીઓ, 6 લાકડાના ટેબલ અને 23 પરચુરણ જપ્ત કરવામાં આવ્યા હતા. ગોતા વોર્ડમાં સાયન્સ સિટી રોડ, સોલા ગામ, સિમ્સ હોસ્પિટલ રોડ તેમજ કારગીલથી ડમરુ સર્કલ સુધી, ચાંદલોડિયા વોર્ડમાં વંદેમાતરમ રોડ, રણછોડનગર અને ચાંદલોડિયા બ્રિજ પાસે તેમજ થલતેજ–બોડકદેવ વોર્ડમાં થલતેજ મેટ્રો રોડ, જજીસ બંગલો રોડ અને NFD સર્કલ રોડ પર કાર્યવાહી કરવામાં આવી હતી.એસ્ટેટ વિભાગના જણાવ્યા અનુસાર, તાજેતરમાં મોટાભાગની કાર્યવાહી જાહેર માર્ગો પર ઉભી રહેતી પાણીપુરીની લારીઓ પર કેન્દ્રિત રહી છે. અનિયંત્રિત રીતે ઉભી રહેતી આવી લારીઓના કારણે અનેક જગ્યાએ નવા દબાણો તેમજ ટ્રાફિક અવરોધ સર્જાતા હોવાની ફરિયાદો મળતાં, વિભાગ દ્વારા ખાસ ધ્યાન આપી કાર્યવાહી કરવામાં આવી છે. સાથે જ પાણીપુરી સહિતના ફેરીયાઓને નિયમિત ઝોન અને મંજૂર સ્થળોએ જ વ્યવસાય કરવા સૂચના આપવામાં આવી છે.

આ દરમિયાન 7 કાઉન્ટર, 9 લારીઓ, 6 લાકડાના ટેબલ અને 23 પરચુરણ જપ્ત કરવામાં આવ્યા હતા. ગોતા વોર્ડમાં સાયન્સ સિટી રોડ, સોલા ગામ, સિમ્સ હોસ્પિટલ રોડ તેમજ કારગીલથી ડમરુ સર્કલ સુધી, ચાંદલોડિયા વોર્ડમાં વંદેમાતરમ રોડ, રણછોડનગર અને ચાંદલોડિયા બ્રિજ પાસે તેમજ થલતેજ–બોડકદેવ વોર્ડમાં થલતેજ મેટ્રો રોડ, જજીસ બંગલો રોડ અને NFD સર્કલ રોડ પર કાર્યવાહી કરવામાં આવી હતી. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *