પીએમ નરેન્દ્ર મોદી સુધી પહોંચાડવી છે મનની વાત કે ફરિયાદ? જાણો નંબર, ઈમેલ અને PMO નું સરનામું – Gujarati Information | PM Modi Contact: The way to Ship a Grievance to PMO, CPGRAMS Portal, Tackle and Contact Particulars

વિડિઓ VIDEO
Spread the love


વડાપ્રધાન કાર્યાલયને ટપાલ દ્વારા પત્ર: તમે તમારી વાત સીધી પત્ર મારફતે વડાપ્રધાન કાર્યાલયને મોકલી શકો છો: નવું સરનામું: સેવા તીર્થ (PMO), કર્તવ્ય ભવન, દારા શિકોહ રોડ / કર્તવ્ય પથ વિસ્તાર, નવી દિલ્હી – 110011. દિલ્હી-NCR ના રહેવાસીઓ નવી દિલ્હીમાં સાઉથ બ્લોક ખાતે આવેલા PMO ટપાલ કાઉન્ટર પર જઈને જાતે જ ફરિયાદની હાર્ડ કોપી જમા કરાવી શકે છે. ફેક્સ દ્વારા ફરિયાદ મોકલવા માટે ફેક્સ નંબર 011-23016857 અથવા 011-23019545 નો ઉપયોગ કરી શકાય છે, જ્યારે સંપર્ક માટે 011-23074072 ઉપલબ્ધ છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *