ગેસ સિલિન્ડરના અભાવથી ઈસ્કોન મંદિરમાં માત્ર ખીચડીનો પ્રસાદ બનશે

ગેસ સિલિન્ડરના અભાવથી ઈસ્કોન મંદિરમાં માત્ર ખીચડીનો પ્રસાદ બનશે

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love



પશ્ચિમ બંગાળના કોલકાતામાં આવેલ ઈસ્કોન મંદિરમાં ગેસ સિલિન્ડરના અભાવને કારણે પ્રસાદમાં વિવિધ વાનગીઓ બનાવવાને બદલે માત્ર ખીચડી બનાવામાં આવી રહી છે. મંદિર દ્વારા દાવો કરવામાં આવ્યો કે અગાઉ તેઓ 6 ચુલાથી રસોઈ કરતા હતા. જોકે હવે માત્ર 3 ચૂલાથી કામ કરવામાં આવી રહ્યું છે. સાથેજ પ્રેસિડેન્ટ દ્વારા એવું કહેવામાં આવ્યું કે સાંજે લોકો જ્યારે પ્રસાદ લેવા આપશે ત્યારે તેમને શું જવાબ આપીશું તેને લઈને વિચારી રહ્યા છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *