Final Up to date:
South Actress: સાઉથની એ હિરોઈન જેને બોલિવૂડમાં પણ પોતાની ઓળખ બનાવી લીધી છે, અને આજે કરોડો લોકોના દિલમાં રાજ કરે છે. આ અભિનેત્રીએ પોતાની શાનદાર એક્ટિંગ અને માસૂમિયતથી ‘નેશનલ ક્રશ’નું બિરુદ હાંસલ કર્યું હતું. તેણે પોતાની ટૂંકી કારકિર્દીમાં તે કરી બતાવ્યું જેનું સપનું દરેક હિરોઈન જોતી હોય છે. અભિનેત્રીએ 4 વર્ષમાં ચાર સુપર બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે, અને ચારેય ફિલ્મોએ બોક્સ ઓફિસ પર અંદાજે 4000 કરોડનું કલેક્શન કર્યું છે. એટલું જ નહીં, 2026માં પણ આ હિરોઈન ઘણી મોટી ફિલ્મોમાં જોવા મળશે.
