કામની વાત: હોળી રમતા ચહેરા પર લાગી ગયો છે પાક્કો રંગ,તો આ રીતે ઘરે આસાનીથી કાઢી શકશો

કામની વાત: હોળી રમતા ચહેરા પર લાગી ગયો છે પાક્કો રંગ,તો આ રીતે ઘરે આસાનીથી કાઢી શકશો

બિઝનેસ BUSINESS
Spread the love

હોળીનો તહેવાર રંગોની મસ્તીથી ભરેલો હોય છે. પણ ક્યારેક ક્યારેક ચહેરા પર પાક્કો રંગ લાગી જવાથી સ્કિન પર તકલીફ થઈ જાય છે. પણ હળદર અને સરસવના તેલનું મિશ્રણ એક અસરકારક અને સુરક્ષિત રીત છે, જેનાથી રંગ આસાનીથી છૂટી જાય છે.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *