ગુંડાની જેમ સંતે મારામારી કરી, મહિલાને ગાળો આપી!

ગુંડાની જેમ સંતે મારામારી કરી, મહિલાને ગાળો આપી!

બિઝનેસ BUSINESS
Spread the love



ગુંડા લઈને આવેલા સંતે એક વૃદ્ધને ડંડા ફટકાર્યાનો આરોપ લાગ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે 3-4 શખ્સો હાથમાં ધોકા અને ડંડા લઈને ફટકારી રહ્યા છે. ભગવા વસ્ત્રોમાં કેટલાક સંતો પણ દ્રશ્યોમાં જોવા મળી રહ્યા છે. ઘટના વિસાવદરના ભલગામની છે. જ્યાં ગૌશાળાના ટ્રસ્ટી અને પ્રમુખ વચ્ચે મારામારી થઈ. ફરિયાદી મૂળજીભાઈએ આરોપ લગાવ્યો કે સ્વામિનારાયણ સંપ્રદાયના સંત ચંદ્રપ્રકાશ સ્વામીએ ગુંડાઓ સાથે આવીને મારામારી કરી. એટલું જ નહીં તેમના પત્નીને પણ અપશબ્દો બોલ્યા. વિસાવદર પોલીસ સ્ટેશનમાં આ વિવાદ પર સામસામે ફરિયાદ નોંધાઈ છે. જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *