Gen Z Marriage Development: એક સમય હતો જ્યારે 25 વર્ષની ઉંમર વટાવતા જ પરિવારમાં લગ્નની વાતો શરૂ થઈ જતી હતી. પરંતુ આજની પેઢી એટલે કે Gen-Z (1997 થી 2012 વચ્ચે જન્મેલા લોકો) ના વિચારો કંઈક અલગ છે. આજના યુવાનો લગ્ન કરવામાં ઉતાવળ કરવાના બદલે મોડા લગ્ન કરવાનું અથવા સિંગલ રહેવાનું વધુ પસંદ કરી રહ્યા છે. આ કોઈ ફેશન નથી, પરંતુ તેની પાછળ ઘણા ગંભીર કારણો જવાબદાર છે.
Source link
