ટાટા પંચ EV ફેસલિફ્ટ ફીચર્સ – પંચ EVમાં Apple CarPlay, Android Auto, વેન્ટિલેટેડ સીટ્સ, કૂલ્ડ ગ્લવબોક્સ, ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ, નેવિગેશન, એનાલિટિક્સ, રિમોટ કમાન્ડ, ત્રણ ડ્રાઇવ મોડ્સ, ક્રૂઝ કંટ્રોલ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. સેફ્ટી માટે કારમાં હિલ હોલ્ડ અસિસ્ટ, 6 એરબેગ્સ, 360-ડિગ્રી કેમેરા, રિયર વાઇપર અને ડિફોગર, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ, i-TPMS અને ISOFIX માઉન્ટ જેવા સ્ટાન્ડર્ડ ફીચર્સ સામેલ છે.

