સ્પેનમાં થાય છે સૌથી વધારે છૂટાછેડા: રિપોર્ટમાં કહેવાયું છે કે સ્પેન દુનિયાના એ દેશોમાં સામેલ છે, જ્યાં છૂટાછેડાના કેસો સૌથી વધારે છે. અહીં 50થી 85 ટકા લગ્ન તૂટી જાય છે. જે લોકો છૂટાછેડા નથી લેતા, તેઓ અલગ રહેવા લાગે છે, પણ લગ્નનો અંત બહુ વધારે છે. 2023ના આંકડા અનુસાર, સ્પેનમાં પ્રતિ સોમાંથી 44.7 ટકા લગ્ન તૂટી ગયા. 2024માં 82,991 છૂટાછેડા રેકોર્ડ થયા, જ્યારે તેનાથી ક્યાંય વધારે પતિ અથવા પત્નીથી અલગ રહેવાનો નિર્ણય કરી લીધો.

