Grah Gochar 2026: એક રાશિમાં ભેગા થશે સૂર્ય-શુક્ર-શનિ, સુધારશે આ જાતકોની કિસ્મત; આવશે ધન-સંપત્તિ

Grah Gochar 2026: એક રાશિમાં ભેગા થશે સૂર્ય-શુક્ર-શનિ, સુધારશે આ જાતકોની કિસ્મત; આવશે ધન-સંપત્તિ

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


સૂર્ય-શુક્ર-શનિની યુતિ ચમકાવશે આ રાશિઓની કિસ્મત!સૂર્ય-શુક્ર-શનિની યુતિ ચમકાવશે આ રાશિઓની કિસ્મત!

વર્ષ 2026ની શરૂઆતની સાથે ગ્રહોની સ્થિતિમાં થઇ રહેલા ફેરફારો અસાધારણ સંકેતો આપી રહ્યા છે. ફેબ્રુઆરી મહિનો ખાસ કરીને એટલા માટે મહત્વનો છે, કારણ કે કુંભ રાશિમાં એકસાથે ઘણા ગ્રહો આવનાર છે, જેમાં રાહુ, બુધ અને શુક્ર પહેલાથી જ હાજર છે, ત્યાર બાદ 13 ફેબ્રુઆરીના રોજ સૂર્ય અને 23 ફેબ્રુઆરીના રોજ મંગળના પ્રવેશથી આ સંયોગ વધારે પ્રભાવશાળી થઇ જશે. મહિનાના અંત સુધીમાં કુંભમાં પાંચ મુખ્ય ગ્રહ એક સાથે સક્રિય રહેશે, જેની અસર ઘણી રાશિઓના જીવનમાં મોટા ફેરફાર તરીકે દેખાશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *