ગોપનાથમાં ગુંજ્યું ‘વંદે માતરમ’, CISF ની 6500 કિમી સાયકલ યાત્રાનું ભવ્ય સ્વાગત

ગોપનાથમાં ગુંજ્યું ‘વંદે માતરમ’, CISF ની 6500 કિમી સાયકલ યાત્રાનું ભવ્ય સ્વાગત

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

રાષ્ટ્રીય સુરક્ષા, એકતા અને ‘સુરક્ષિત તટ, સમૃદ્ધ ભારત’ના સંદેશ સાથે નીકળેલી CISF ની વંદે માતરમ કોસ્ટલ સાયક્લોથોન-2026 જ્યારે ભાવનગર જિલ્લાના ગોપનાથ ગામે પહોંચી, ત્યારે સમગ્ર ગામ દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું. કુમકુમ તિલક, પુષ્પવર્ષા અને દેશભક્તિના ગીતો સાથે ગ્રામજનોએ સાયકલ યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *