બજેટમાં સરકારે લાગુ કરી દીધો નિયમ, આ કામ માટે 30 દિવસથી વધુ વિલંબ કર્યો તો ચૂકવવા પડશે 1.50 લાખ

બજેટમાં સરકારે લાગુ કરી દીધો નિયમ, આ કામ માટે 30 દિવસથી વધુ વિલંબ કર્યો તો ચૂકવવા પડશે 1.50 લાખ

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


tax audit report new rulestax audit report new rules

30 દિવસથી વધુ વિલંબ પર આપવો પડશે 1,50,000 રૂપિયા દંડ- ફાઇનાન્સ બિલ 2026 કલમ 428 હેઠળ એક નવો નિયમ લાવવામાં આવ્યો છે. આ મુજબ, જો કોઈ ટેક્સપેયર્સ નિર્ધારિત સમયમર્યાદામાં તેમના ખાતાઓનું ઓડિટ કરાવવામાં અથવા ટેક્સ ઓડિટ રિપોર્ટ સબમિટ કરવામાં નિષ્ફળ જાય, તો પહેલા દિવસથી ₹75,000નો દંડ વસૂલવામાં આવશે. જો વિલંબ 30 દિવસથી વધુ થાય, તો આ દંડ વધીને ₹150,000 થશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *