Redmi નો આ શાનદાર ફોન 6500 રૂપિયા સસ્તામાં ખરીદવાનો જોરદાર મોકો, જાણી લો ડીલ

Redmi નો આ શાનદાર ફોન 6500 રૂપિયા સસ્તામાં ખરીદવાનો જોરદાર મોકો, જાણી લો ડીલ

બ્લોગ BLOG
Spread the love


Final Up to date:

Redmi 14c 5g: રેડમીનો આ પોપ્યુલર અને બજેટ ફોન તમે સસ્તામાં ખરીદી શકો છો. આ ફોનનાં ફીચર્સ જાણીને તમને પણ ખરીદવાની ઇચ્છા થઈ જશે. તો જાણો આ ફોન વિશે વધુમાં.

Image Source: XIAOMI
Picture Supply: XIAOMI

Redmi 14C 5G: Redmi 14C 5G ફોન તમે સસ્તામાં ખરીદવા ઇચ્છો છો તો આ તમારા માટે ગુડ ન્યૂઝ છે. આ સમય તમારા માટે સારો સાબિત થઈ શકે છે. આ ફોન પર ડિસ્કાઉન્ટની સાથે સાથે બીજા પણ અનેક ફાયદાઓ થઈ રહ્યા છે. બેન્ક ઓફર તેમજ બીજી ડીલનો પણ તમે લાભ લઈ શકો છો. આ ફોનની મેક્સિમમ રિટેલ પ્રાઇસ 12999 રૂપિયા છે અને આ સમયે વિજય સેલ્સમાં 27 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આમ, ફોનની સેલ પ્રાઇસ 9499 રૂપિયા થઈ જાય છે. જો કે તમે આ ફોન પર બીજી ઓફરનો પણ લાભ લઈ શકો છો.

આ રીતે તમને થશે 6500 રૂપિયાનો ફાયદો

ત્યારબાદ Redmi 14C 5G ને બેન્ક ઓફર દ્વારા તમે ઓછી કિંમતમાં ખરીદી શકો છો. આ કારણે ફોનની ઇફેક્ટિવ કિંમત હજુ ઓછી થઈ શકે છે. તમે Redmi 14C 5G બેન્ક ઓફ બરોડાનાં ક્રેડિટ કાર્ડથી ઇએમઆઇ ટ્રાન્જેક્શન દ્વારા ફોન ખરીદો છો તો 3000 રૂપિયા સુધીની બચત કરી શકો છો. આ રીતે આ બજેટ ફોનની કિંમત હજુ ઓછી થઈ જાય છે. 12999 રૂપિયાથી 6500 રૂપિયા ઘટીને 6499 રૂપિયા થઈ જાય છે. ફોનની કુલ બચત 6500 રૂપિયા પછી પણ ફોનની ઇફેક્ટિવ કિંમત હજુ ઓછી થઈ શકે છે. તમે વિજય સેલ્સની ઓફિશિયલી વેબસાઇટ પરથી વધારે ઓફરની જાણકારી મેળવી શકો છો.

Redmi 14C 5G નાં સ્પેસિફિકેશન

  • Redmi 14C 5G કંપનીનો પોપ્યુલર ફોન છે અને આ ફોનમાં 6.88 ઇંચની એચડી+ ડિસ્પ્લે આપવામાં આવી છે.
  • ફોનમાં સ્નેપડ્રેગન 4 Gen 2 પ્રોસેસર આપવામાં આવ્યું છે અને સાથે એડ્રિનો 613 GPU મળે છે.
  • ફોનમાં 120Hz નો રિફ્રેશ રેટ મળે છે અને પીક બ્રાઇટનેસ 600 નિટ્સ સુધીની મળે છે.
  • ફોનમાં 50 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા છે અને એક સેકેન્ડરી સેન્સર પણ છે. આમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા મળે છે.
  • ફોનમાં 4 જીબી રેમ આપવામાં આવી છે અને ઇન્ટરનલ સ્ટોરેજ 64 જીબી છે.
  • ફોનમાં 5160mAh ની બેટરી આપવામાં આવી છે જે 18W નાં ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
  • આ ફોનનું રિઝોલ્યુએશન 1600 x 720 પિક્સેલ્સ છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *