‘બોર્ડર 2’ નો બોક્સ ઓફિસ પર કબજો, બીજા દિવસે કરી છપ્પરફાડ કમાણી; આંકડો જાણીને આંખો ફાટી જશે

‘બોર્ડર 2’ નો બોક્સ ઓફિસ પર કબજો, બીજા દિવસે કરી છપ્પરફાડ કમાણી; આંકડો જાણીને આંખો ફાટી જશે

બ્લોગ BLOG
Spread the love


 સની દેઓલની ફિલ્મ બોર્ડર 2 અનુરાગ સિંહનાં નિર્દેશનમાં બની છે. આ ફિલ્મમાં વરુણ ધવન, દિલજીત દૌસાંઝ, અહાન શેટ્ટી, મોના સિંહ, મેઘા રાણા, સોનમ બાજવા અને અન્યા સિંહ જેવા સિતારાઓ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ એક વૉર ડ્રામા ફિલ્મ છે જે સત્ય ઘટનાઓ પર ફિલ્માવવામાં આવ્યું છે. આ વર્ષ 1971 ની ઇન્ડિયા પાકિસ્તાનની વૉર પર આધારિત છે, જ્યારે ભારતનાં સૈનિકોએ પાકિસ્તાની સેનાથી મુકાબલો કર્યો હતો. સની દેઓલની ફિલ્મ બોર્ડર 2 અનુરાગ સિંહનાં નિર્દેશનમાં બની છે. આ ફિલ્મમાં વરુણ ધવન, દિલજીત દૌસાંઝ, અહાન શેટ્ટી, મોના સિંહ, મેઘા રાણા, સોનમ બાજવા અને અન્યા સિંહ જેવા સિતારાઓ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ એક વૉર ડ્રામા ફિલ્મ છે જે સત્ય ઘટનાઓ પર ફિલ્માવવામાં આવ્યું છે. આ વર્ષ 1971 ની ઇન્ડિયા પાકિસ્તાનની વૉર પર આધારિત છે, જ્યારે ભારતનાં સૈનિકોએ પાકિસ્તાની સેનાથી મુકાબલો કર્યો હતો.

સની દેઓલની ફિલ્મ બોર્ડર 2 અનુરાગ સિંહનાં નિર્દેશનમાં બની છે. આ ફિલ્મમાં વરુણ ધવન, દિલજીત દૌસાંઝ, અહાન શેટ્ટી, મોના સિંહ, મેઘા રાણા, સોનમ બાજવા અને અન્યા સિંહ જેવા સિતારાઓ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ એક વૉર ડ્રામા ફિલ્મ છે જે સત્ય ઘટનાઓ પર ફિલ્માવવામાં આવ્યું છે. આ વર્ષ 1971 ની ઇન્ડિયા પાકિસ્તાનની વૉર પર આધારિત છે, જ્યારે ભારતનાં સૈનિકોએ પાકિસ્તાની સેનાથી મુકાબલો કર્યો હતો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *