Deepika Padukone Birthday: દીપિકા પાદુકોણ બર્થડે ફિલ્મ કરિયર થી લઇ લગ્નજીવન સુધી તમામ વિગત જાણો

Deepika Padukone Birthday: દીપિકા પાદુકોણ બર્થડે ફિલ્મ કરિયર થી લઇ લગ્નજીવન સુધી તમામ વિગત જાણો

વિડિઓ VIDEO
Spread the love


આ ફિલ્મોએ દીપિકા પાદુકોણને બોલિવૂડ ક્વિન બનાવી

દીપિકા પાદુકોણની ફિલ્મ કરિયરને શિખર પર લઈ જવાનો શ્રેય ઘણી ફિલ્મોને જાય છે. જેમાં યે જવાની હૈ દીવાની, ચેન્નાઈ એક્સપ્રેસ, રામ લીલા, બાજીરાવ મસ્તાની, પદ્માવત અને પઠાણ જેવી બ્લોકબસ્ટર ફિલ્મોનો સમાવેશ થાય છે. આ ફિલ્મોએ સાબિત કર્યું કે, દીપિકા પાદુકોણ જોરદાર અભિનયને કારણે લોકોને પાગલ કેવી રીતે બનાવવી તે જાણે છે. બોક્સ ઓફિસ પર આ બધી ફિલ્મોએ પ્રશંસનીય કામ કર્યું હતું. દીપિકાએ માત્ર બોલિવૂડમાં જ નહીં પરંતુ હોલિવૂડમાં પણ પોતાની ઓળખ બનાવી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *