મંદિરમાં શિવલિંગ કોઈ લઈ ગયું, શિવ ભક્તોમાં ફેલાયો રોષનો માહોલ

મંદિરમાં શિવલિંગ કોઈ લઈ ગયું, શિવ ભક્તોમાં ફેલાયો રોષનો માહોલ

ધર્મ RELIGION
Spread the love



શિવરાત્રી પહેલા દ્વારકાના ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિરમાંથી શિલલિંગ ગાયબ થવાની ઘટના સામે આવી છે. મંદિરમાંથી શિવલીંગ ગાયબ થતા શીવ ભક્તોમાં રોષનો માહોલ ફેલાયો છે. સાથેજ પોલીસે પણ આ દિશામાં તપાસ હાથ ધરી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *