38 વર્ષની ઉંમરમાં દુલ્હન બનશે બબીતાજી? વિદેશમાં ઘર વસાવવાનું સપનું, જાણો એક્ટ્રેસે શું ખુલાસો કર્યો

38 વર્ષની ઉંમરમાં દુલ્હન બનશે બબીતાજી? વિદેશમાં ઘર વસાવવાનું સપનું, જાણો એક્ટ્રેસે શું ખુલાસો કર્યો

વર્લ્ડ WORLD
Spread the love



તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ચાહકોનો ફેવરેટ શો છે. આ શોએ કેટલાય ચહેરાને લોકપ્રિય બનાવ્યા છે. તેમાંથી એક મુનમુન દત્તા પણ છે. મુનમુન શોમાં બબીતાનું પાત્ર નિભાવી ઘરે ઘરે લોકપ્રિય થઈ ગઈ છે. મુનમુન પર્સનલ અને પ્રોફેશનલને લઈને ચર્ચામાં રહે છે. પણ ખૂબ જ ઓછું જોવા મળે છે, જ્યારે તે કોઈ અફવા પર રિએક્ટ કર્યું હોય. પહેલી વાર મુનમુન દત્તાએ પોતાની પર્સનલ લાઈફને લઈને ઘણી બધી વાતો શેર કરી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *