દેવભૂમી દ્વારકામાં મગફળીના ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ટેકાના ભાવે મગફળી વેચનારા 68 હજાર ખેડૂતમાંથી 3 હજાર ખેડૂતોને હજુ રૂપિયા નથી મળ્યા. ખેડૂતોને ઉનાળું પાક માચે મુશ્કેલી પડી રહી છે. જેને લઈને ખેડૂતો દ્વારા જલ્દી રૂપિયા મળે તેવી માંગ કરવામાં આવી છે.
Source link
