‘પાકિસ્તાન નરસંહારને એક ઓપરેશન કહી રહ્યું છે’ કાબુલમાં હોસ્પિટલ ઉપર હુમલાને ભારતે કરી નિંદા
Indian touch upon Pakistan Air Strike: ભારતે અફઘાનિસ્તાનના કાબુલમાં એક હોસ્પિટલ પર પાકિસ્તાની હુમલાની સખત નિંદા કરી છે. પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા આ કૃત્યને ભારતે અમાનવીય હિંસા ગણાવી છે. 16 માર્ચની રાત્રે પાકિસ્તાને કાબુલમાં એક હોસ્પિટલ પર હવાઈ હુમલો કર્યો હતો, જેમાં આશરે 400 લોકો માર્યા ગયા હતા. તેને કાયર અને અમાનવીય કૃત્ય ગણાવતા, ભારતે […]
વાંચન ચાલુ રાખો