Ind vs NZ 4th T20I Reside : ચોથી ટી 20 મેચ, ભારતે ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો
India vs New Zealand Reside Rating, 4th T20 : ન્યૂઝીલેન્ડ સામેની ચોથી ટી 20 મેચમાં ભારતના કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ વિશાખાપટ્ટનમના એસીએ-વીડીસીએ સ્ટેડિયમમાં રમાઇ રહી છે. બન્ને ટીમો આ પ્રમાણે છે ભારત : અભિષેક શર્મા, સંજુ સેમસન, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, […]
વાંચન ચાલુ રાખો