લગ્નનાં 40 વર્ષ બાદ ગોવિંદા-સુનીતા છૂટેછેડા લેશે? પત્નીનાં આરોપથી કંટાળી ગયો એક્ટર, જાણો શું કહ્યું
Final Up to date:Jan 20, 2026 11:22 AM IST બોલિવૂડ અભિનેતા ગોવિંદા અને એની પત્ની સુનીતા આહુજાની વચ્ચે સતત વિવાદ વધતો જાય છે. સુનીતાએ ગોવિંદા પર એક્સ્ટ્રા મેરિટલ અફેરનો આરોપ લગાવ્યો છે. તો જાણો ગોવિંદાએ આ આરોપનું ખંડન કરતા શું કહ્યું. (Picture: Instagram @officialsunitaahuja) બોલિવૂડ હીરો ગોવિંદા અને સુનીતા આહૂજાનાં લગ્ન હાલમાં મુશ્કેલ સમયમાં […]
વાંચન ચાલુ રાખો