સેમસંગે 6000mAh બેટરી અને 50MP કેમેરા વાળો સસ્તો સ્માર્ટફોન લોન્ચ કર્યો, જાણો કિંમત અને ફિચર્સ
Samsung Galaxy A07 5G Launched : સેમસંગે થાઇલેન્ડમાં તેની A-Collection નો લેટેસ્ટ બજેટ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. સેમસંગ ગેલેક્સી A07 5G કંપનીનો નવો હેન્ડસેટ છે. ગેલેક્સી A07 ના 4G વેરિઅન્ટને ઓક્ટોબર 2025 માં ઉપલબ્ધ કરવામાં આવ્યો હતો. સેમસંગ ગેલેક્સી A07 5G માં 128 જીબી સ્ટોરેજ, મોટી 6.7 ઇંચની ડિસ્પ્લે અને મોટી 6000mAh ની બેટરી જેવા […]
વાંચન ચાલુ રાખો