‘ગેર કાયદેસર કોન્ટેન્ટ તાત્કાલિક હટાવે X…’, કેન્દ્ર સરકારે જાહેર કરી નોટિસ
Social Media Platform X : ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે શુક્રવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સને નોટિસ ફટકારી છે. મંત્રાલયે એક્સના એઆઈ ટૂલ Grok ના દુરુપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે તેનો ઉપયોગ અયોગ્ય સામગ્રી બનાવવા અને શેર કરવા માટે કરવામાં આવી રહ્યો છે. મંત્રાલયે કહ્યું છે કે આવી સામગ્રી ખાસ કરીને […]
વાંચન ચાલુ રાખો