કમાણી હોય તો આવી.. 4 રૂપિયાના શેરે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ.. ! હજુ પણ કમાવાનો મોકો – Gujarati Information | Ayush Wellness Inventory Soars Telemedicine Increase Fuels Multibagger Progress – Ayush Wellness Inventory Soars Telemedicine Increase Fuels Multibagger Progress
મંગળવારે, BSE પર આયુષ વેલનેસનો સ્ટોક રૂ. 206.95 પર ખુલ્યો, જે પાછલા સત્રના રૂ. 202.90 ના બંધ ભાવ કરતા 2% વધુ હતો. આ ભાવ પણ સ્ટોકનો અપર સર્કિટ બેન્ડ હતો, જેના કારણે આખો દિવસ સ્ટોક લોક રહ્યો. છેલ્લા એક વર્ષમાં, આ સ્ટોકે 950% ની શાનદાર તેજી દર્શાવી છે. જો આપણે 5 વર્ષના પ્રદર્શનની વાત કરીએ, […]
વાંચન ચાલુ રાખો